Blog‎ > ‎

કોણ? (Who?)

posted 18 Oct 2012, 10:07 by olnf Admin   [ updated 26 Oct 2012, 10:11 ]
Author: Maitry Damani

olnf Admin
:  This world would not have been possible the way it is, in the absence of Mother/Mom/Mummy/Maa. The most powerful human being living on planet earth is MOTHER. She has power both to create and destroy.

God failed to be present with every individual that he created (may be because of the rate at which that creatures multiplied), so in order to keep his creation safe and in caring hands, he created Mother.

(I know you all will again skip the intro...but for god sake read last two line of this intro...)

Now I take this opportunity to introduce Maitry Damani, our new contributor (Gujarati Poet) to all olnf followers/readers/fans/critics...Please welcome Maitry Damani...

Maitry: This poem is dedicated to Mothers...esp. my mom who makes this world so meaningful and beautiful to me...Love you mom... and I hope you will enjoy the poem...


“કોણ?”

ઘણી સુંદર છે દુનિયા, કારણ કે તું મારી જોડે છે,

ઘણું સુંદર છે જીવન, કારણ કે તે મને આપ્યું છે,

તારા હાથ ના સ્પર્શ ને હૃદય થી જાણું છું,

સ્વાદ ને જીભ થી નઈ, તારા હાથ થી ઓળખું છું,

તારી ઝાંઝર ના અવાજ ને, લાખો માં ઓળખી શકું છું,

તારી પડછાઈ બનું, એવું હંમેશાં ઈચ્છું છું,

કેટલાય કિલોમીટર દુર હોવા છતાં, લાગે છે કે તું મને પલ પલ સંભાળે છે,

હું ખુદ નો અવાજ સંભાળું ના સંભાળું, તું મારા મૌન ને પણ સમજે છે,

તારો આવાજ સાંભળવા લાગે છે, જાણે મન હંમેશાં તરસતું રહે છે,

તારો ખોળો મને કાંટાળી દુનિયા માં, ગુલાબ ની જાડી ચાદર જેવો લાગે છે,

કોઈ ફરિયાદ નથી પેલા ભગવાન સાથે, દુનિયા ના દીધેલા આવા આડા અવળા રસ્તા માટે,

કેમ કે,

ઘણી સુંદર છે દુનિયા, કારણ કે મા તું મારી જોડે છું|



Please note: Use Google Translate for understanding the meaning in case you are not familiar with Gujarati.

Comments